Admission is a process, not a promise.
Admission is subject to eligibility, availability and the applicable admission process of IID and the concerned University/Authority.
Admission is subject to eligibility, availability and the applicable admission process of IID and the concerned University/Authority.
Website information is for general guidance. Final admission depends on official IID and University/Authority rules, seat availability and authorised confirmation.
મહત્વની જાણકારી
-
01
Website પર course અથવા programme ની માહિતી આપવી એ admission guarantee નથી.
-
02
Admission માટે ઉમેદવારે નક્કી કરેલ eligibility criteria પૂર્ણ કરવાના રહેશે.
-
03
Admission seat availability અને applicable admission rules/process પર આધારિત રહેશે.
-
04
Course, fees, eligibility, intake, schedule, affiliation અને અન્ય academic detailsમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.
-
05
Website પર દર્શાવેલી માહિતી general guidance માટે છે; final admission પહેલાં ઉમેદવારએ IID પાસેથી latest official information verify કરવી.
-
06
Enquiry / Registration Form ભરવાથી admission confirm થતું નથી.
-
07
Admission confirmation માત્ર IID દ્વારા કરવામાં આવેલી official written/authorised communication દ્વારા માન્ય ગણાશે.
-
08
કોઈપણ third-party agent, advertisement, social-media post અથવા unofficial communication દ્વારા આપવામાં આવેલી admission guarantee માટે IID જવાબદાર રહેશે નહીં.
-
09
Fees ભરતા પહેલાં ઉમેદવારે applicable fee structure, admission terms અને refund policy ધ્યાનપૂર્વક વાંચવી.
-
10
Admission, academic progression, internship, placement અથવા employment અંગે કોઈ ચોક્કસ outcome ની guarantee આપવામાં આવતી નથી.
-
11
ખોટી, અધૂરી અથવા misleading information આપવાથી application/admission પર અસર થઈ શકે છે.
-
12
Final admission સંબંધિત નિર્ણય applicable institutional, university અને regulatory rules અનુસાર લેવામાં આવશે.
